Categories

معلومات المواد باللغة العربية

Articles

Number of Items: 16

  • ગુજરાતી

    PDF

    મુસ્લિમ બાળક

  • ગુજરાતી

    PDF

    બિસ્મિલ્લાહિર્રહમાનીર્રહીમ મીલાદુન્નબીનું સ્થાન શરીઅત ની નજરે અલ્હમ્દુલિલ્લાહીકફા વ સલામુન અલા ઈબાદિહિલ્લઝીનસ્તફા અમ્મા બઅદ રબીઉલ અવ્વલનો મહિનો એ મહિનો છે જેમા આકાએ નામદાર, તાજદારે મદિનહ અહમદે મુજતબા, મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહી વ સલ્લમનું જન્મ થયો, એ હીસાબે ચોક્કસ આ મહિનો ઘણો જ ખુશિઓનો મહિનો છે, પણ આજ મહિનામાં આપ સલ્લલ્લાહુ અલૈહી વ સલ્લમનું અવસાન થયું. જે હીસાબે આ મહિનો એક રીતે ગમ અને શોકનો મહિનો પણ છે. જેથી કરી આપણે આપણી ધારણા અને મરજીથી કંઈ કરવાને બદલે કુરઆન, હદિસ અને સહાબાઓ (રઝીયલ્લાહુ અન્હુમ)ના અમલના પ્રકાશમાં જોવું જોઈએ કે, આ મહિનામાં જે ઘણા ખરા મુસલમાનો ઈદે મિલાદુન્નબી તેમજ બારમી વફાત મનાવે છે તો તેનું શરીઅત ની અંદર શું સ્થાન છે? જો શરીઅતની અંદર તેની સાબિતી પુરવાર થાય તો અવશ્ય મનાવવું જોઇએ. પણ જો કિતાબ (કુરઆન) અને સુન્નત (હદીષ) તેમજ સહાબહ (રઝીયલ્લાહુ અન્હુમ)ના અમલ દ્વારા તેની સાબિતી ન મળતી હોય તો પછી કંઈપણ શંકા- કુશંકા રાખ્યા વગર તેને છોડી દેવું જોઈએ. આ વિષય પર નિષ્પક્ષ વાંચન કરવા માંગતા લોકો માટે ડૉ. ફઝલુર રહમાન મદની સાહેબની આ નાનકડી ..પુસ્તિકા ઘણી મદદરુપ સાબિત થશે

  • ગુજરાતી

    PDF

    હું મુસલમાન છું

  • ગુજરાતી

    PDF

    અકીદે કે બારે મેં યહ 54 જરૂરી સવાલ હૈં.જિસ મેં લેખક ને હર જવાબ કે સાથ કુરઆન ઔર હદીસ મેં સે ઈસકી દલીલ દી હૈ તાકિ પઢનેવાલોં કો જવાબ સહીહ હોને કા ઈત્મિનાન હાસિલ હો જાએ, ક્યુંકી અકિદ-એ-તોહીદ હી દુનીયા ઔર આખીરત મેં કામયાબી કા ઝરીયાહૈ.અલ્લાહ તઆલા સે હી દુઆ હૈ કિ ઈસ સે મુસલમાનોં કો ફાયદા પહુંચાએ ઔર અપની રિઝા કા ઝરિયા બનાએ.

  • ગુજરાતી

    PDF

    માનવાધિકાર વિશે ઈસ્લામ શું કહે છે?

  • ગુજરાતી

    PDF

    કારુન ની વાર્તા

  • ગુજરાતી

    PDF

    ઈસ્લામ ધર્મની ખૂબીઓ

  • ગુજરાતી

    PDF

    હજ અને ઉમરહનો મુખ્તસર તરીકો

  • ગુજરાતી

    PDF

    રજબનોમહિનો અને હરામ મહિનાઓ

  • ગુજરાતી

    PDF

    પ્રકૃતિ સાથે સંબંધિત સુન્નત

  • ગુજરાતી

    PDF

    સુખી જીવન માટેના ફાયદાકારક ઉપાયો.

  • ગુજરાતી

    PDF

    ઇસ્લામ નો સંક્ષિપ્ત અને સચિત્ર પરિચય

  • ગુજરાતી

    PDF

    અપશુકન

  • ગુજરાતી

    PDF

    પુસ્તક નું નામ : સૂરહ અલ-કહફમાં શીખવા માટેના ચાર પાઠ

  • ગુજરાતી

    PDF

    કુરઆન મજીદ શુ છે?

  • ગુજરાતી

    PDF

    સવાર સાંજ પઢવામાં આવતા ઝિક્ર