About Islam - A Brief Introduction
PDF 1.9 MB 2019-05-02
Sources:
Categories:
ઇસ્લામ અલ્લાહના દરેક પયગંબરોનો દીન છે.
મને કોણે પેદા કર્યો? અને કેમ પેદા કર્યો?દુનિયાની દરેકે દરેક વસ્તુ પેદા કરવાવાળા પાલનહારના અસ્તિત્વનો પુરાવો આપી રહી છે.
સૃષ્ટિને કોણે પેદા કરી? મને કોણે પેદા કર્યો? એને કેમ પેદા કર્યા?
ઇસ્લામ એવો ધર્મ, જે પ્રાકૃતિક અને બુદ્ધિ પ્રમાણે હોય, તેમજ ખુશી અને ઉલ્લાસનો ધર્મ