ડૉ.મુહમ્મદબિનઅબ્દુલ્લાએતેમનીસ્થાપનાકરીહતી
શરૂકરુંછુંઅલ્લાહનાનામથીજેઅત્યંતકૃપાળુઅનેમહેરબાનછે.
ઇસ્લામનાપયગંબરમુહમ્મદﷺનોટૂંકમાંપરિચય, જેમાંમેંતેમનુંનામ, તેમનુંખાનદાન, તેમનુંશહેર, તેમનીપત્નીઓ, તેમનીપયગંબરીજેનાતરફતેઓએલોકોનેબોલાવ્યા, તેમનીનુબૂવ્વતનીનિશાનીઓઅનેશરીઅતઅનેતેમનાવિરોધકરનારનામંતવ્યવર્ણનકર્યાછે.
ઇસ્લામનાપયગંબર, મુહમ્મદબિનઅબ્દુલ્લાહબિનઅબ્દુલ્મુત્તલિબબિનહાશિમ, ઇસ્માઇલબિનઈબ્રાહીમનીપેઢીમાંથીછે. અનેતેઅલ્લાહનાપયગંબરઈબ્રાહીમઅ.સ. શામશહેરથીમક્કાશહેરતરફઆવ્યા, તેમનીસાથેતેમનીપત્નીહાજરાઅ.સ. હતાઅનેતેમનોદીકરોઇસ્માઇલપણહતો, તેઓઓશિકામાંહતા, તેઓબન્નેઅલ્લાહનાઆદેશપરઅમલકરતામક્કાશહેરમાંરહેવાલાગ્યા, જ્યારેબાળકયુવાનથયો, પયગંબરઈબ્રાહીમઅ.સ. મક્કાશહેરઆવ્યા, અનેતેમણેઅનેતેમનાદીકરાઇસ્માઇલએભેગામળીઅલ્લાહનુંઘરકઅબતુલ્લાહબનાવ્યું, અનેઘણાલોકોતેઘરનોતવાફકરેછે, અનેઅલ્લાહનીબંદગીકરવાનાહેતુથીમક્કાઆવેછે, હજજેવાજરૂરીરૂકનઅદાકરવામાટે, વર્ષોથીલોકોઅલ્લાહનીબંદગીકરતારહ્યાઅનેવર્ષોસુધીઈબ્રાહીમઅ.સ.નાતરીકાપરઅમલકરતારહ્યા. ત્યારબાદથોડોફેરફારથવાલાગ્યો, અરબશહેરનીસ્થિતિપરએવીજથવાલાગીજેવીસ્થિતિદુનિયાનાબીજાશહેરોનીહતી, અલ્લાહનેછોડીનેઅન્યનીઈબાદતથવાલાગી, જેવુંકેમૂર્તિપૂજા, બાળકીઓનેજીવિતદાટીદેવી, સ્ત્રીઓપરઅત્યાચાર, જૂઠીવાતો, શરાબપીવાલાગ્યા, વ્યાભિચારકરવાલાગ્યા, અનાથનોમાલહડપકરવાલાગ્યાઅનેવ્યાજલેવાલાગ્યા. આવીજગ્યાપરઅનેઆવાપરિસ્થિતિમાંઇસ્લામનાપયગંબરમુહમ્મદબિનઅબ્દુલ્લાહ, જેઓઈબ્રાહીમબિનઇસ્માઇલનીપેઢીમાંથીહતા, તેમનો૫૭૧ઇસ્વીસનમાંજન્મથયો. આપનાજન્મપહેલાંજઆપનાપિતામૃત્યુપામીગયાહતા, અનેઆપનીમાતાપણજ્યારેઆપનીઉંમરછવર્ષનીહતી, મૃત્યુપામ્યા, આપનીદેખરેખનીજવાબદારીઆપનાકાકાઅબૂતાલિબનાશિરેઆવી, આપનેઅનાથઅનેલાચારીમાંજીવનપસારકર્યું, પોતાનાહાથવડેમહેનતકરીકમાણીકરતા.
અનેજ્યારેઆપપચ્ચીસ૨૫વર્ષનાથયા, મક્કાશહેરનીએકપવિત્રસ્ત્રીસાથેઆપનાલગ્નથયા, અનેતેમનુંનામખદીજાબિન્તેખુવૈલિદરઝી. છે, અલ્લાહતઆલાએચારબાળકીઓઅનેબેબાળકોઆપ્યા, આપનાબાળકોબાળપણમાંજમૃત્યુપામીગયા, અનેઆપનેપોતાનીપત્નીસાથેઅનેતેમનાખાનદાનસાથેખૂબજદયાળુઅનેમુહબ્બતભર્યોવ્યવહારકરતા, એટલામાટેજખદીજારઝી. આપનેખૂબજમુહબ્બતકરતીહતી, અનેકેટલીકવખતઆપમુહબ્બતનેજાહેરકરીચુક્યાછે, એટલામાટેતેમનામૃત્યુનાઘણાવર્ષોસુધીતેમનેભુલાવીનશક્યા, એટલામાટેજ્યારેપણઆપબકરીઝબહકરતા, ખદીજારઝી.નાદોસ્તોનીઇઝ્ઝતકરતાતેમનેમોકલાવતાહતા, તેમનીસાથેનેકીઅનેતેમનીમુહબ્બતનેયાદકરતા.
અલ્લાહતઆલાએજ્યારથીમુહમ્મદﷺનેપેદાકર્યા, ત્યારથીજઆપઉચ્ચઅખલાકનામાલિકહતા, આપનીકોમઆપﷺનેસાદિક (સાચા) અનેઅમીન (અમાનતદાર) નાલકબથીયાદકરતીહતી, અનેઆપﷺસામાજિકકાર્યોમાંસાથઆપતા, અનેમૂર્તિપૂજાનાદરેકકામનેનાપસંદકરતાંઅનેક્યારેયતેનોસાથનઆપતા.
અનેજ્યારેઆપﷺચાળીસવર્ષનાથયા, જ્યારેઆપમક્કાશહેરમાંહતા, તોઅલ્લાહતઆલાએઆપનેપયગંબરીમાટેપસંદકરીલીધા, જિબ્રઇલઅ.સ. નામનોએકફરીશતોઆપﷺનીછાતીપાસેઆવ્યો, અનેકુરઆનમજીદનીસૌપ્રથમસૂરતઉતરી, તેઆહતીઅલ્લાહતઆલાએકહ્યું:
(اقْرَأْ بِاسْمِ رَبِّكَ الَّذِي خَلَقَ (1) خَلَقَ الْإِنسَانَ مِنْ عَلَقٍ (2) اقْرَأْ وَرَبُّكَ الْأَكْرَمُ (3) الَّذِي عَلَّمَ بِالْقَلَمِ (4) عَلَّمَ الْإِنسَانَ مَا لَمْ يَعْلَمْ (5)).
(પઢો, તમારાતેપાલનહારનાનામથીજેણેપેદાકર્યા (૧) તેણેમાનવીનેએકલોહીનાલોથડાથીપેદાકર્યા (૨) પઢોપોતાનાતેપાલનહારનાનામથીજેઇઝ્ઝતવાળોછે. (૩) તેણેકલમવડેશીખવાડ્યું (૪) માનવીનેતેશીખવાડ્યું, જેતેજાણતોનહતો(૫)) [સૂરેઅલક : ૧-૫] ,
આપﷺપોતાનીપત્નીખદીજારઝી. પાસેઆવ્યા, આપﷺનુંદિલધ્રૂજીરહ્યુંહતું, તેમનેસંપૂર્ણકિસ્સોસંભળાવ્યો, તેમણેતેમનેભરોસોઅપાયો, અનેપોતાનાકાકાનાછોકરાવરકહબિનનૌફલપાસેલઈગયા, તેઓધર્મપરિવર્તનકરીચુક્યાહતા, અનેતૌરાતઅનેઇન્જીલપણપઢીચુક્યાહતા, ખદીજારઝી.એકહ્યું, હેભાઈ ! તમેતમારાભત્રીજાનીવાતસાંભળો, વરકહએતેમનેકહ્યું, હેભત્રીજા ! તનેશુંથયાછે, તોઆપﷺસંપૂર્ણવાતજણાવી, વરકહએકહ્યું: (આતેજપ્રખ્યાતફરિશતોછે, જેમૂસાતરફઅલ્લાહનાઆદેશોલઈઆવતાહતો, હેકાશ ! કેહુંજીવિતરહ્યો, જ્યારેતમારીકોમતમનેતમારાશહેરમાંથીનીકાળશે, રસૂલﷺએકહ્યું, "શુંમનેનિકાળશે?" કહ્યું : હા, તમારાજેવોજેપણવ્યક્તિસત્યલઈનેઆવ્યો, લોકોતેનાદુશ્મનબનીગયા, જોહુંતેદિવસજીવિતરહ્યોતોહુંજરૂરતમારીમદદકરીશ.) [૨]
અનેમક્કાશહેરમાંબરાબરકુરઆનમજીદનીઆયતોઉતરતીરહી, જિબ્રઇલસમગ્રસૃષ્ટિનાપાલનહારતરફથીઆયતોલઈઆવતા, જેવુંકેપયગંબરીનાકિતાબચામાંવિસ્તારપૂર્વકવર્ણનકર્યુંછે.
બરાબરઆપﷺપોતાનીકોમનેઇસ્લામતરફબોલાવતારહ્યા, કોમનેઆપﷺનીસાથેતેનાકારણેસંબધતોડીદીધો, અનેઝઘડોકરવાલાગ્યા, અનેપયગંબરીનેછોડીદેવામાટેમાલઅનેબાદશાહતઆપવાનીવાતમૂકી, પરંતુઆપﷺએતેદરેકવસ્તુનોઇન્કારકરીદીધો, તેઓએકહ્યું, આપહેલાજેટલાલોકોપણનબીહતા, તેઓજાદુગર, જુઠા, વાતોબનાવનારહતા , તેઓએતેમનાપરઅત્યાચારકર્યો, તેમનાપવિત્રશરીરપરહમલોકર્યો, અનેતેમનાઅનુયાયીઓનેપણખૂબસતાવ્યા, બરાબરઆપﷺમક્કાશહેરમાંઇસ્લામતરફબોલાવતારહ્યા, અનેહજ્જનોસમયઆવીગયો, અનેહજ્જનાસમયનાપ્રખ્યાતબજારોમાંજઈલોકોસાથેમુલાકાતકરતાઅનેતેમનેપણઇસ્લામતરફબોલાવતા, તેમનેપદઅનેશરીરનીકઇપણલાલચનહતી, તેનબીકોઈનીતલ્વારથીનહતોડરતો, અનેનતોતેનીપાસેકોઈઅધિકારહતો, અનેનતોતેબાદશાહહતો, અનેતેણેપ્રથમવખતલોકોનેચેલેન્જકર્યુંકેતમેમહાનકુરઆનજેવીએકઆયતલઈનેઆવીબતાવો, તેઓબરાબરવિરોધકરનારસામેચેલેન્જકરતારહ્યા, બસ ! કેટલાકસહાબાઓઈમાનલાવ્યા, અલ્લાહતેદરેકથીખુશથઈગયો.
અનેમક્કામાંએકનિશાનીદ્વારાઅલ્લાહતઆલાએઆપﷺનીમદદકરી, અનેતેબૈતુલ્મુકદ્દસથીલઈને, ઉપરઆકાશતરફનોસફર, અનેએખબરછેકેઅલ્લાહતઆલાએઇલ્યાસઅનેમસીહઅ.સ.નેઉઠાવ્યા, જેવુંકેમુસલમાનઅનેઈસાઈઓવર્ણનકરેછે. આસ્માનપરઅલ્લાહસાથેમુલાકાતકરીઅનેત્યાંજનમાઝનોઆદેશઆપવામાંઆવ્યો, અનેતેનમાઝજેનેમુસલમાનોરાતદિવસમાંપાંચવખતપઢતાહોયછે, અનેમક્કામાંબીજીઘણીમહત્વનીનિશાનીઓજાહેરથઈ, તેમાંથીએકચાંદનાટુકડાથવાનીનિશાનીપણજાહેરથઈ, જેમુશરિકોએજોયું.
અનેમક્કાનાકુરૈશનાલોકોએઆપﷺનેરોકવામાટેખૂબજપ્રયત્નકર્યો, આપનાવિરુદ્ધઅલગઅલગયુક્તિઓકરીનેઅનેદૂરીરહી, પોતાનીમનેચ્છાપ્રમાણેઆયતોનીમાંગણી, યહૂદીલોકોનીમદદકરી, અનેતેલોકોએયહૂદીઓપાસેમદદમાંગી, જેથીતેમનાદ્વારાએવાપુરાવાઅનેવાતોહાજીઓનેબતાવે, જેનાથીતેનીસાથેલડાઈમાંકામઆવેઅનેલોકોતેનાથીદૂરજતારહે.
અનેબરાબરકુરૈશનાકાફિરોમોમિનોનેપરેશાનકરતારહ્યાઆપﷺએતેમનેહબશહતરફહિજરતકરવાનીપરવાનગીઆપી, આપﷺએતેમનેકહ્યું: નિઃશંકત્યાંએકન્યાયીબાદશાહછે, તેકોઈનાપરઅત્યાચારનથીકરતો, અનેતેઈસાઈબાદશાહહતો, બેજૂથોએહબશહતરફહિજરતકરી, જ્યારેતેઓહબશહપહોંચીગયાઅનેતેઓતેદીન, જેઆપﷺલઈનેઆવ્યાછે, જણાવ્યો, તેણેસ્વીકારકર્યો: અનેકહ્યુંકેઅલ્લાહનીકસમઅનેઆતોતેજદીનછે, જેમૂસાઅ.સ. લઈનેઆવ્યાહતા, જેથીતેમનેસત્યમાર્ગપરલાવે, પરંતુતેમનીકોમેતેમનેઅનેતેમનાઅનુયાયીઓનેઘણીતકલીફોઆપી.
અનેહજ્જનામોસમવખતેમદીનાશહેરથીઆવેલીએકજૂથેઇસ્લામકબૂલકર્યોઅનેઆપનીﷺનીસામેઇસ્લામનીમદદકરવાપરબૈઅતકરી, જેઓમદીનાશહેરતરફપાછાફર્યા, અનેતેનેયષરિબપણકહેતાહતા. તેમજમક્કાશહેરમાંકેટલાકબાકીરહીગયાહતા, તેમનેમદીનાશહેરતરફહિજરતકરવાનીપરવાનગીઆપવામાંઆવી, તેઓએહિજરતકરીઅનેમદીનામાંખૂબઇસ્લામદીનનોપ્રચારકર્યો, અહીંસુધીકેમદીનામાંએકપણઘરએવુંનહતું, જેમાંઇસ્લામદાખલનથયોહોય.
તેપછીસતતઆપﷺમક્કાશહેરમાંતેરવર્ષસુધીલોકોનેઅલ્લાહતરફબોલાવતારહ્યા, અલ્લાહતઆલાએઆપનેમદીનાશહેરતરફહિજરતકરવાનીપરવાનગીઆપી, આદેશપ્રમાણેઆપﷺએહિજરતકરી-, આપﷺઅલ્લાહતઆલાથીદુઆકરતારહ્યાઅનેએકપછીએકઇસ્લામનાઆદેશોઆવવાનાશરૂથઈગયા, અનેઆપﷺએકબીલાનાસરદારોઅનેબાદશાહોપાસેપોતાનાએલચીઇસ્લામનાસંદેશલઈમોકલવાનાશરૂકર્યા, તેમાંથીરોમનાબાદશાહ, ફ્રાન્સનાબાદશાહઅનેમિશ્રનાબદશાહસમક્ષપોતાનોસંદેશમોકલ્યો.
મદીનાશહેરમાંસૂર્યગ્રહણનીઘટનાઘટી, લોકોડરીગયા, અનેતેજદિવસેઆપﷺનાદીકરાઈબ્રાહીમનુંમૃત્યુપણથયું, તોલોકોકહેવાલાગ્યા, ઇબ્રાહીમનામૃત્યુનાકારણેસૂર્યનેગ્રહણલાગ્યુંછે, તેસમયેઆપﷺએલોકોનેકહ્યું : (નિઃશંકસૂર્યઅનેચંદ્રબંનેનેકોઈનીમૃત્યુથવાનાકારણેઅથવાકોઈનાજીવતાથવાનાકારણેગ્રહણનથીલાગતું, પરંતુતેબન્નેતોઅલ્લાહનીનિશાનીઓમાંથીછે, જેનાકારણેપોતાનાબંદાઓનેબીવડાવતોરહેછે.) [૩] , જોઆપﷺજુઠાપયગંબરહોતાતોતરતજલોકોનેતેમનીજૂઠીવાતોદ્વારાબીવડાવવામાંઉતાવળકરતાઅનેકહેતાકેસૂર્યનેમારાદીકરાનામૃત્યુનાકારણેગ્રહણલાગ્યુંછે, કેવીરીતેતેલોકોમારાપરજૂથબાંધતાહોયછે.
અનેપયગંબરﷺનેતેમનાપાલનહારેસંપૂર્ણઅખલાકઆપ્યાહતા, અનેઉચ્ચગુણોઆપ્યાહતાઅલ્લાહતઆલાએઆપﷺગુણવર્ણનકરતાંકહ્યું : ((હેપયગંબર ! ) ખરેખરતમેઉચ્ચઅખલાકવાળાછો.) [સૂરહકલમ: ૪] , આપﷺદરેકઉચ્ચઅખલાકનામાલિકહતા, ઉદાહરણતરીકે, સાચુંબોલવું, નિખાલસતા, બહાદુરી, ન્યાય, આપનાવિરોધીપક્ષસાથેવફાદારી, ફકીરોલાચારોપરદાનકરવું, વિદ્વસ્ત્રીઓઅનેજરૂરતમંદનેસદકોઆપવો, લોકોનેસત્યમાર્ગતરફલાવવાનીતીવ્રઈચ્છા, દયાશીલ, ખૂબનઆજીજી, અહીંસુધીકેજ્યારેકોઈઅજાણવ્યક્તિઆપﷺનેશોધતાશોધતાઆવતો, અનેતેવ્યક્તિસહાબાઓનેઆપﷺવિશેસવાલકરતો, જોકેઆપતેમનીવચ્ચેજહોતા, તોપણતેઓળખીનહતોશકતોઅનેકહેતો: મુહમ્મદકોણછે?
અનેદરેકેદરેકસાથેસદ્વ્યવહારઆપﷺનાઉચ્ચઅખલાકનીદલીલછે, ભલેનેતેદુશ્મનહોયકેદોસ્ત, નજીકહોયકેદૂર, મોટોહોયકેનાનો, પુરુષહોયકેસ્ત્રી, જાનવરહોયકેપક્ષી.
અનેજ્યારેઅલ્લાહતઆલાએપોતાનોદીનસંપૂર્ણકરીદીધો, અનેઆપﷺએસચોટદીનલોકોસુધીપહોંચાડીદીધો, તોત્રેસઠવર્ષનીઉંમરેઆપનીવફાતથઈ, ચાળીસવર્ષપયગંબરીપહેલાનાઅનેત્રેવીસવર્ષપયગંબરબન્યાપછીના . આપﷺનેમદીનાશહેરમાંજદફનકરવામાંઆવ્યા, આપનેકોઈમાલઅથવાવિરાસતનહતીછોડી, બસએકસફેદખચ્ચરજેનાપરઆપસવારીકરતાહતાઅનેકેટલીકજમીન, જેઆપﷺજિહાદકરવાવાળાઓમાટેઅનેમુસાફિરોમાટેસદકોકરીહતી. [૪] .
અનેમુસલમાનોનીસંખ્યા, જેમણેસાચોમાર્ગઅપનાવ્યોઅનેનબીﷺનુંઅનુસરણકર્યું, ઘણાલોકોહતા, હજ્જતુલ્વદાઅનાસમયેઆપﷺનાસહાબાઓએઆપનીસાથેહજ્જકરીતેસમયેસંખ્યાલગભગએકલાખનીહતી, અનેઆહજ્જઆપﷺનામૃત્યુનાલગભગત્રણમહિનાપહેલાકર્યું, અનેકદાચદીનનીહિફાજતઅનેતેનાપ્રચારમાટેએકભેદછે, અનેતેસહાબાઓ, જેમણેઇસ્લામનેકાયમકરવામાટેઅનેતેનાનિયમોનુંપાલનકરવાકર્યું, દરેકલોકોમાંઉત્તમહતા, તેઓન્યાય, તકવો, પરહેજગારીઅનેવફાદારીઆભવ્યદીનમાટેખર્ચકરી, જેનાપરતેઓઈમાનલાવ્યાહતા.
અનેપ્રતિષ્ઠિતસહાબાઓઈમાન, ઇલ્મ, અમલઅનેઇખલાસ, આપﷺનીવાતસ્વીકારવાઅનેખર્ચકરવામાંઅનેબહાદુરીઅનેદાનમાંઅબૂબકરસિદ્દીકરઝી., ઉમરબિનખત્તાબ, ઉષ્માનબિનઅફ્ફાન, અલીબિનઅબીતાલિબરઝી. આદરેકસહાબાશરૂશરૂમાંઈમાનલાવ્યાઅનેવાતનેસ્વીકારકરી, અનેઆચારેયઆપﷺપછીખલીફાબન્યા, આપનાપછીદીનનીજવાબદારીઉઠાવી, તેમનામાટેકોઈખાસવસ્તુનહતી, અનેબીજાસહાબાઓકરતાકોઈપ્રાથમિકતાનહતી .
અનેઅલ્લાહએતેનુંપુસ્તકજેતેલાવ્યુંહતું, તેનીસુન્નત, તેનુંજીવનચરિત્ર, તેનાશબ્દોઅનેતેનીક્રિયાઓતેણેજેભાષામાંબોલ્યાતેસાચવીરાખીહતી. અલ્લાહએતેકિતાબનીહિફાજતકરી, જેતેલઈનેઆવ્યા, અનેતેમનાઆદેશો, તેમનુંજીવન, તેમનાશબ્દોતેમનાકાર્યોજેભાષામાંવાતચિતકરતાહતાતેભાષામાંપહોચાડ્યું, અનેતેમનુંજીવનનીહિફાજતનથીકરી, જેવીરીતેઆપનાઆદેશોનીહિફાજતકરવામાંઆવી, પરંતુહિફાજતકરવામાંઆવીકેકઈરીતેઆપસૂતા, કઈરીતેઆપખાતા, પિતાઅનેહસતાંહતા? અનેઘરમાંપોતાનાઘરવાળોએસાથેકઈરીતેવ્યવહારકરતાહતા? દરેકહાલતસુરક્ષિતછે, આપﷺનીજીવનવિશેલખેલીકિતાબોછે, આપઇન્સાનઅનેપયગંબરહતા, જેગુણોપાલનહારનામાટેખાસછે, તેગુણોમાંથીએકપણવસ્તુનહતી, નતોઆપકોઈનેફાયદોપહોંચાડીશકતાઅનેનતોઆપકોઈનેનુકસાનપહોંચાડીશકતા.
જ્યારેશિર્ક, કૂફરઅનેઅજ્ઞાનતાઆખીદુનિયામાંસામાન્યથઈગઈતોઅલ્લાહતઆલાએનબીﷺનેમોકલ્યા, જમીનનોએકભાગપણએવોનહતો, જેમાંઅલ્લાહનીબંદગીકરવામાંઆવતીહોયઅનેતેનીસાથેશિર્કનકરતાહોય, થોડાકલોકોસિવાય, અલ્લાહતઆલાએઆપﷺનેપયગંબરબનાવીમોકલ્યા, પયગંબરઅનેનબીઓનીશ્રુખલામાંઅંતિમપયગંબર, સમગ્રસૃષ્ટિનાલોકોમાટેહિદાયતઅનેસાચોદીનલઈમોકલ્યા, અનેલોકોનેમૃતિઓનીબંદગીનાઅંધકાર, કૂફરઅનેઅજ્ઞાનતામાંથીકાઢી, તૌહીદતરફઅનેઈમાનતરફલાવવામાટેમોકલ્યા, અનેઆપﷺનીપયગંબરીપહેલાનાદરેકપયગંબરોનાઆદેશોનેપુરીકરતીહતી. દરેકપયગંબરોપરઅલ્લાહનીસલામતીનાઝીલથાય.
આપﷺએદરેકનેતેતરફબોલાવ્યા, જેનીતરફદરેકપયગંબરોઅનેરસૂલોનેબોલાવ્યા, નૂહ, ઈબ્રાહીમ, મૂસા, સુલેમાન, દાવુદ, ઈસાઅ.સ. ઇમાનઅર્થાત્પોતાનાપાલનહારપરઈમાનલાવવું, કેતેજપેદાકરનાર, રોજીઆપનાર, જીવિતકરનાર, મૃત્યુઆપનાર, સામ્રાજ્યનોમાલિક, કાર્યોનીવ્યવસ્થાકરનાર, અનેતેખૂબજદયાળુઅનેરહેમકરનારછે. અનેએકેઅલ્લાહસૃષ્ટિમાંદરેકનેપેદાકરવાવાળોછે, જેનેઆપણેજોઈશકીએછીએતેનેપણઅનેજેનેઆપણેનથીજોઈશકતાતેનેપણ, અનેતેનાસિવાયદરેકેદરેકઅલ્લાહનાસર્જનોમાંથીએકસર્જનછે.
એવીજરીતેફક્તએકઅલ્લાહનીઈબાદતકરવાનોઆદેશઆપ્યો, અનેતેનાસિવાયદરેકનીઈબાદતકરવાથીરોક્યા, નિઃશંકઅલ્લાહતઆલાએકજછે, તેનીઈબાદતમાંકોઈભાગીદારનથી, તેમજપેદાકરવામાં, વ્યવસ્થાકરવામાં, કોઈબીજોભાગીદારનથી, અનેએવાતપણસ્પષ્ટકરવાકેબેશકનતોતેણેકોઈનેજન્મઆપ્યોઅનેનતોતેનેકોઈએજન્મઆપ્યો, તેપવિત્રછે, તેનાબરાબરકોઈનથી, તેનીકોઈઉપમાનથી, તેપોતાનાકોઈપણસર્જનમાંઅવતરિતનથીઅનેનતોતેનીઅંદરછે.
અનેપાલનહારતરફથીઆવેલીકિતાબોપરઈમાન, ઈબ્રાહીમઅનેમૂસાઅ.સ.નાસહીફાપર, જેવીરીતેકેતૌરાત, ઝબૂરઅનેઈન્જિલ. એવીજરીતેદરેકરસૂલોપરઇમાનલાવવુંજરૂરીછે, એવીજરીતેતેમણેસમજાવ્યુંકેજેકોઈએકનબીનોઇન્કારકરશેતોતેદરેકનબીનોઇન્કારકરવોગણાશે.
દરેકલોકોનેઅલ્લાહનીખુશખબરીઆપીકેતેઅલ્લાહજતમારીસમગ્રદુનિયાનોરક્ષકછે, અનેતેજતમારોપાલનહાર, દયાળુછે, અનેતેએકલોજછે, તેકયામતનાદિવસેદરેકલોકોપાસેહિસાબલેશે, જ્યારેતેલોકોનેતેમનીકબરોમાંથીઉભાકરશે, અનેતેજછે, જેઇમાનવાળાઓનેતેમનાનેકકાર્યોનાબદલામાંદસઘણોસવાબઅનેબદલોઆપશે, અનેતેમનીજેટલીબુરાઈતેપ્રમાણેજબદલોલેશે, અનેઆખિરતમાંતેમનામાટેહંમેશાબાકીરહેવાવાળીજન્નતહશે, અનેજેલોકોએઇન્કારકર્યોઅનેકૂફરકર્યોતેલોકોમાટેદુનિયાઅનેઆખિરતબન્નેમાંતેનીસજાપામશે.
અનેઆપﷺએપોતાનીપયગંબરીમાંપોતાનાખાનદાન, પોતાનાશહેરઅનેપોતાનીપ્રસંશાનથીકરી, પરંતુકુરઆનમજીદમાંનબીયોનાનામનુંવર્ણનથયુંછે, નૂહ, ઈબ્રાહીમ, મૂસા, ઈસાનુંનામઘણીવારવર્ણનથયુંછે, અનેતેમનીમાતાતેમજપત્નીઓનુંનામપણવર્ણનકરવામાંનથીઆવ્યા, કુરઆનમજીદમાંમૂસાનીમાતાનુંનામઘણીવખતવર્ણનથયુંછે, અનેમરયમનુંનામપાત્રીસવખતવર્ણનથયુંછે.
અનેમુહમ્મદﷺતેદરેકબાબતોથીપાકહતા, જેશરીઅતનીવિરુદ્ધહોય, અથવાબુદ્ધિઅનેફિતરતનીવિરુદ્ધહોય, અથવાસારાઅખલાકનીવિરુદ્ધકામહોય, એટલામાટેદરેકપયગંબરનિર્દોષછે , તેઓઅલ્લાહતરફથીઆવેલઆદેશોનેપહોંચાડેછે, અનેએટલામાટેપણકેતેઓએઅલ્લાહનાઆદેશોનેતેનાબંદાઓસુધીપહોંચાડીદેવામાટેજવાબદારછે, અનેપયગંબરોમાંકોઈપણપાલનહારનોગુણહોતોનથી, પરંતુતેઓઅન્યઇન્સાનજેવાજએકમનુષ્યછે, અલ્લાહતઆલાપોતાનાઆદેશોલોકોસુધીપહોંચાડવામાટેતેમનીતરફવહીકરીરહ્યોછે.
અનેપયગંબરમુહમ્મદﷺનાઆદેશોઅલ્લાહતરફથીવહીહોવાનુંએકમોટોપુરાવોએછેકેવર્તમાનમાંતેઆદેશોનુંપાલનથઈરહ્યુંછે, જેવીરીતેઆપﷺનાસમયમાંપાલનથતુંહતું, અનેએકઅરબથીવધારેમુસલમાનતેનુંઅનુસરણકરીરહ્યાછે, ઇસ્લામનાદરેકઆદેશોનુંપાલનકરીરહ્યાછે, જેવીરીતેકેનમાઝ, ઝકાત, રોઝા, હજ્જવગેરે, કોઈફેરફારઅનેબદલ્યાવગરજપાલનકરીરહ્યાછે .
અલ્લાહતઆલાએપયગંબરોનીમદદકરીપયગંબરીસાબિતકરતીહોય, એવીનિશાનીઓદ્વારા, અનેતેમનીપયગંબરીમાટેનાપુરાવા, અનેહુજ્જતકાયમથઈજાય, અનેઅલ્લાહતઆલાએદરેકપયગંબરસાથેનિશાનીઓમોકલી, જેથીતેતેમનામાટેપુરાવોબનીજાયઅનેલોકોતેમનાપરઈમાનલાવે, અનેમોટીનિશાનીઓમાંથીઆપﷺતરફજેસૌથીમહત્વઅનેમોટીનિશાનીઆવી, તેઅલ્લાહતઆલાએતેમનાતરફકુરઆનમજીદનાઝીલકર્યું, અનેતેનિશાનીઓકયામતસુધીબાકીરહેવાવાળીહોયછે, જેવુંકેઅલ્લાહતઆલાએતેમનીમદદકરીમૂઅજિઝાતનાદ્વારા, અનેમુહમ્મદﷺતરફમોકલેલીનિશાનીઓઘણીછે, તેમનાથીકેટલીકનીચેપ્રમાણેછે:
અલ્ઇસ્રાઅનેમેઅરાજ, ચાંદનાબેટુકડાથવા, અનેકેટલીયવખતઆપﷺનુંપોતાનાપામલનહારસામેદુઆકરવાનીસાથેજવરસાદવરસવો, જેથીદુકાળનાસમયેલોકોપાણીપીશકે.
ખોરાકઅનેપાણીથોડુંહોવાછતાંયતેમાંથીઘણાલોકોનુંફાયદોઉઠાવવું, અનેઘણાલોકોતેસહેજખોરાકઅનેપાણીમાંથીખાઈઅનેપીલેવું.
એવીજરીતેભૂતકાળનાસમયનીએવીવાતોનીજાણકારીઆપવી, જેનાવિશેકોઈનજાણતુંહોય, અલ્લાહતઆલાઆપનેતેવાતોનીજાણઆપતોજેવુંકેપયગંબરોનાતેમનીકોમસાથેનાકિસ્સા, અસ્હાબેકહફનોકિસ્સો.
એવીજરીતેભવિષ્યમાંથનારીવાતોનીજાણઆપવી, જેવાતોઅલ્લાહતઆલાએજણાવ્યાબાદઆપજણાવતા, જેવુંકેએકએવીઆગહિજાજશહેરમાંથીનીકળશે, જેનેશામશહેરનાદરેકલોકોજોઈશકશે, લોકોતેનેપોતાનાઘરોનીછતોપરથીજોઈશકશે.
અલ્લાહતઆલાલોકોમાટેપૂરતોથઈજશેઅનેતેલોકોનીહિફાજતકરશે.
અનેતેણેપોતાનાસાથીઓનેઆપેલવચનપુરાકર્યા, જેવુંકેતેમણેકહ્યું: (ફારસઅનેરૂમનેતમેપરજરૂરકબ્જોકરશો, અનેતેબંનેનાખજાનાઓનીચાવીઓતમારામાટેખોલીનાખવામાંઆવશેજેનેતમેજરૂરઅલ્લાહનામાર્ગમાંખર્ચકરશો).
ફરિશ્તાઓદ્વારાઅલ્લાહતઆલાએનબીﷺનીમદદકરી.
પયગંબરોએપોતાનીકોમનેઆપﷺનીપયગંબરીવિશેખુશખબરીઆપવી, જેમણેખુશખબરીઆપીતેમાંથીમૂસા, દાવુદ, સુલેમાન, ઈસાઅનેઅન્યબનીઇસરાઇલનાપયગંબરોહતા.
અકલીપુરાવાઅનેઠોસઉદાહરણ [૫] દ્વારાજેદરેકબુદ્ધિશાળીવ્યક્તિતેનુંઅનુસરણકરતોહોય.
અનેઆપ્રમાણેનીઘણીનિશાનીઓઅનેપુરાવાઅનેઠોસમજબૂતઉદાહરણકુરઆનઅનેસુન્નતમાંજોવામળશે, અનેઆપ્રમાણેનીઘણીઆયતોતેમાંજોવામળશે, અનેજેવ્યક્તિતેનાવિશેજાણવાઇચ્છતોહોયતેણેકુરઆનમજીદ, સિહાહસિત્તહનીકિતાબો, આપﷺનીજીવનચરિત્રવિશેનીકિતાબોપઢે, તેમાંઘણીજાણકારીઅનેનિશાનીઓમળીશકેછે.
અનેઆભવ્યનિશાનીઓસાબિતનથઈહોતતોકુરૈશનાકાફિરોઅનેઅરબમાંરહેવાવાળાયહૂદીઅનેઈસાઈઓનેઠુકરાવવાનીતકમળીજતી, અનેતેઓલોકોનેસચેતકરતા.
અનેકુરઆનમજીદએવીકિતાબછે, જેનેઆપﷺતરફવહીકરવામાંઆવી, તેસમગ્રસૃષ્ટિનાપાલનહારનીવાતછે, અનેઅલ્લાહતરફથીદરેકઇન્સાનઅનેજિન્નાતોનેએકચેલેન્જછેકેતેનાજેવીવાતઅથવાએકસુરતલાવીબતાવે, અનેઆચેલનેજઆજેપણબાકીછે, અનેકુરઆનમજીદલાખોલોકોનાઅઘરાસવાલોનાજવાબઆપેછે, અનેકુરઆનમજીદઅરબીભાષામાંઉતર્યું, અનેઅત્યારેપણસુરક્ષિતછે, તેનોએકશબ્દપણઓછોનથીથયો, અનેતેકિતાબનીશકલમાંછે, તેકિતાબઉચ્ચમુઅજીઝોછે, આમોટીકિતાબજેલોકોપાસેઆવીછે, તેનેપઢીશકાયછે, તેનુંભાષાતરઅનેસમજુતીદરેકેદરેકપઢીશકેછે, અનેજેતેનીવાતોનેનથીજાણતોઅનેતેકિતાબપરઈમાનનથીધરાવતોતોતેદરેકભલાઇથીવંચિતરહેછે. એવીજરીતેઆપﷺનીસુન્નત, તેમનુંમાર્ગદર્શનઅનેજીવનચરિત્રસુરક્ષિતછે, અનેભરોસાપાત્રરાવીયોદ્વારાતેવાતોનકલકરવામાંઆવીછે, અનેતેઅરબીભાષામાંનકલકરવામાંઆવીછે, કારણકેઆપﷺઅરબીભાષામાંવાતચીતકરતાહતા, એવુંલાગેછેકેતેઓઆપણીવચ્ચેજીવનપસારકરીરહ્યાછે, અનેતેમનાજીવનચારિત્રવિશેનીકિતાબઘણીભાષાઓમાંભાષાતરથઈગયુંછે, અનેકુરઆનમજીદઅનેઆપﷺનીહદીષોઆબન્નેઇસ્લામીશરીઅતનામૂળપુરાવાઅનેમાર્ગદર્શકછે.
જેશરીઅતઆપﷺલઈનેઆવ્યા, તેઇસ્લામીશરીઅતછે, અનેઇલાહીઆદેશોઅનેછેલ્લીરબ્બાનીશરીઅતછે, તેનાનિયમઅનેકાનૂનપાછલીશરીઅતનાનિયમઅનેકાનૂનપ્રમાણેજછે, બસતેનીપદ્ધતિઅલગછે.
અનેઆસંપૂર્ણશરીઅતછે, અનેદરેકયુગઅનેસમયમાટેસચોટછે, તેમાંલોકોનાદીનઅનેદુનિયાબન્નેનોફાયદોછે, દરેકઈબાદતઅલ્લાહનાબંદાઓમાટેજરૂરીછે, જેવીકેનમાઝ, ઝકાત. અનેદરેકમાલનીબાબતોઅનેસોસાયટીનીબાબતોતેમજસિયાસતવિશેસંપૂર્ણમાહિતીઆપી, તેમજહલાલઅનેહરામઅનેઅન્યજરૂરતોવિશેસ્પષ્ટતાકરી.
અનેઆશરીઅતલોકોનાદીન, તેમનાપ્રાણ, તેમનીઇઝઝ્તતેમનીબુદ્ધિતેમનોમાલઅનેતેમનાસંતાનોનીહિફાજતકરેછે, અનેતેમાંદરેકખૂબીઅનેપ્રતિષ્ઠતાશામેલછે, અનેદરેકબુરાઇઅનેખરાબકાર્યોથીરોકેછે, તેદીનઇન્સાનીઇઝઝત, માનવતા, ન્યાય, નિખાલસતા, પાકીસફાઈ, પરહેજગારી, અનેમુહબ્બતતરફપોકારેછે, અનેલોકોનેડરાવવા, ધમકાવવાઅનેવિદ્રોહકરવાથીરોકેછે, અનેઆપﷺફસાદ, વિદ્રોહઅનેએપ્રમાણેનાદરેકકાર્યોવિરુદ્ધતેમજઅંધશ્દ્ધાનીવિરુદ્ધજંગહતી.
અનેમુહમ્મદﷺએસ્પષ્ટકર્યુંકેઅલ્લાહતઆલાઇન્સાનોનીઇઝઝ્તકરેછે, ભલેનેતેપુરુષહોયકેસ્ત્રી, અનેતેબન્નેનાસંપૂર્ણઅધિકારોઆપેછે, અનેપુરુષનેદરેકકાર્યઅનેવ્યવસ્થાનોજવાબદારબનાવ્યો, અનેતેનેદરેકકાર્યનોજવાબદારીસોંપી, જેકાર્યતેનેપોતાનેનુકસાનપહોંચાડતુંહોયઅથવાબીજાનેનુકસાનપહોંચાડતુંહોય, ઈમાન, જવાબદારી, બદ્લો,અનેસવાબમાંપુરુષઅનેસ્ત્રીબન્નેસમાનછે, અનેઆશરીઅતમાંસ્ત્રીઓનેખાસઉપલબ્ધિઆપવામાંઆવીછે, ભલેનેતેપત્નીસ્વરૂપહોયકેદીકરીકેબહેન.
અનેઆશરીઅતજેઆપﷺલઈનેઆવ્યાબુદ્ધીનીસુરક્ષાકરેછે, અનેદરેકનુકસાનકરનારીવસ્તુઓનેહરામકરેછે, જેવુંકેશરાબ, ઇસ્લામદીનનેપ્રકાશસમજેછે, જેબુધ્ધિનેસત્યમાર્ગતરફપ્રકાશિતકરેછે, જેથીમાનવીઇલ્મઅનેયોગ્યતાસાથેપોતાનાપાલનહારનીઈબાદતકરીશકે, ઇસ્લામનાકાનૂનેબુદ્ધિનીશાનવધારી, અનેતેનેમાણસાઈનીબંદગીઅનેમૃતિઓનીબંદગીથીઆઝાદીઅપાવી.
ઇસ્લામીશરીઅતસચોટજ્ઞાનનીકદરકરેછે, અનેમનેચ્છાઓનાઆઝાદજ્ઞાનથીદૂરકરેછે, અનેસૃષ્ટિઅનેપોતાનામાંચિંતનમનનકરવાનીતાકીદકરેછે, દુનિયાનાસચોટજ્ઞાનમાંઅનેજેઇલ્મઆપﷺલઈનેઆવ્યાછે, બન્નેમાંકોઈતફાવતનથી.
અનેશરીઅતમાંએકજૂથઅથવાએકકેટેગરીનાલોકોનેઅન્યકરતાકોઈપ્રાથમીકતાનથીઆપવામાંઆવી, અનેનતોએકકોમનેબીજીકોમપરપ્રાથમિકતાઆપી, પરંતુદરેકનીસામેતેમનાઆદેશોસમાનછે, કારણકેદરેકલોકોનીઅસલએકજછે, અનેજોએકકોમઅથવાખાનદાનનેપ્રાથમિકતાઆપવામાંઆવીહોયતોફક્તતકવા (પરહેજગારી) પ્રમાણેપ્રાથમિકતાઆપવામાંઆવીછે, અનેઆપﷺજણાવ્યું, કેદરેકબાળકફિતરતપરજપેદાથાયછે, કોઈમાનવીગુનેગારઅથવાબીજાનાગુનાહોનોવારસદારબનીજન્મનથીલેતો.
ઇસ્લામીશરીઅતમાંઅલ્લાહતઆલાએએકઈબાદતતૌબાનામનીબતાવીછે, અનેતેનોઅર્થથાયછે, માનવીનુંપોતાનાપાલનહારતરફઆજીજીકરતાઝૂકીજવુંઅનેગુનાહછોડીદેવા, અનેઇસ્લામપહેલાનાદરેકગુનાહખતમકરેછે, અનેતૌબાપહેલાનાગુનાહોનેમાફકરીદેછે, માનવીએલોકોસામેપોતાનાગુનાહોનોએકરારકરવાનીજરૂરનથી, ઇસ્લામદીનમાંપોતાનાપાલનહારસાથેસીધોસંબંધછે, એટલામાટેપોતાનાપાલનહારનીવચ્ચેકોઈલિંકઅથવાકોન્ટેકટનીજરૂરનથી, ઇસ્લામમાનવીઓનીપૂજાકરવાઅથવાઅલ્લાહસાથેભાગીદારઠહેરાવવાથીરોકેછે,
અનેઇસ્લામીશરીઅતપહેલાનીદરેકશરીઅતનેરદકરેછે, કારણકેજેશરીઅતઆપﷺલઈનેઆવ્યાતેઅલ્લાહતરફથીછેઅનેકયામતસુધીઆશરીઅતબાકીરહેશે, અનેઆશરીઅતસમગ્રસૃષ્ટિમાટેછે, એટલામાટેતેપહેલાનીદરેકશરીઅતનેરદકરેછે, એવીજરીતેપાછળનીએકશરીઅતબીજીશરીઅતનેરદકરતીહતી, અનેઅલ્લાહતઆલાફક્તઇસ્લામીશરીઅતનેજપસંદકરેછે, અનેતેઇસ્લામસિવાયબીજાકોઈદીનનેપસંદકરતોનથી, જેદીનઆપﷺલઈનેઆવ્યાતેનેજપસંદકરેછે, અનેજેવ્યક્તિઇસ્લામસિવાયઅન્યદીનસ્વીકારતોહશેતોતેદીનઅલ્લાહપાસેકબૂલનહિગણાય, અનેજેવ્યક્તિઆશરીઅતબાબતેસંપૂર્ણઆદેશોજાણવાઇચ્છતોહોયતોતેઇસ્લામનીઠોસકિતાબોવાંચીલે.
ઇસ્લામીશરીઅતનોહેતુજેવુંકેઅલ્લાહતરફથીઆવેલાદરેકઆદેશોનોનિચોડછે, આસાચોદીનમાનવીનેમાર્ગદર્શનઆપેછે, જેથીતેસમગ્રસૃષ્ટિનોપાલનહારઅલ્લાહનોખાસબંદોબનીનેરહે, અનેમાનવીઓનીબંદગીઅનેમનેચ્છાઓનાઅનુસરણથીઆદીનબચાવેછે.
આશરીઅતદરેકસમયઅનેયુગમાટેયોગ્યશરીઅતછે, આમાંકોઈએવીવાતનથીજેમાનવીઓનીયોગ્યતાથીવિરુદ્ધહોય, કારણકેઆઅલ્લાહતરફથીછે, જેમાનવીઓનીજરૂરતોનેજાણેછે, લોકોનેએવાદીનનીજરૂરતછે, જેએકબીજાથીવિરુદ્ધનહોય, ઇન્સાનોમાટેયોગ્યહોય, જેઇન્સાનોતરફથીનક્કીકરેલનહોય, પરંતુતેઅલ્લાહતરફથીનક્કીકરવામાંઆવ્યોહોય, જેલોકોનેભલાઇઅનેસત્યમાર્ગતરફમાર્ગદર્શનઆપતોહોય, જોતેઓઅનુસરણકરશેતોતેમનાદરેકકાર્યમાંસુધારઆવશે, અનેએકબીજાપરઅત્યાચારકરવાથીબચીનેરહેશે.
એમાંકોઈશંકાનથીકેદરેકનબીનાવિરોધીહતા, અનેતેમનાઆદેશોવચ્ચેરોકલગાવતાહતા, અનેલોકોનેઈમાનલાવવાથીરોકતાહોયછે, અનેઆપﷺનાવિરોધીઆપનાજીવનમાંપણઅનેમૃત્યુપછીપણઘણાલોકોછે, પરંતુતેદરેકલોકોથીઅલ્લાહતઆલાએઆપનીમદદકરી, તેમાંથીકેટલાકલોકોનીસાક્ષીઓનુંવર્ણનછે, તેમાંથીકેટલાકલોકોએકહ્યું, કેઆતોએકનબીછે, અનેજેવીરીતેપહેલાપયગંબરોઆવ્યાતેવીજરીતેઆપણપયગંબરબનાવીમોકલવામાંઆવ્યાછે, અનેતેલોકોજાણતાહતાકેઆવાતસત્યછે, પરંતુતેઓઘણાલોકોનેઈમાનલાવવાથીરોકતાહતા, કેટલીકઅડચણોતેમનીસામેવર્ણનકરી, જેવીકેસરદારીનીલાલચતેમજબાઇકોટકરવાનાડરથી, અથવાતેમનોમાલઅનેહોદ્દોછીનવીલેવાનાડરથી.
દરેકપ્રકારનીપ્રસંશાઅલ્લાહમાટેજછે, જેસમગ્રસૃષ્ટિનોપાલનહારછે.
આલેખશિક્ષકઅદ્દૂકતુરમુહમ્મદબિનઅબ્દુલ્લાહઅસ્સહિમ
તેઓઇસ્લામીઅકીદાનાશિક્ષકછે, (પહેલા)
કુલ્લિયતુત્તર્બીયહ, જામિઆમલિકઅસ્સઊદ(તરબીયતનામનીકોલેજમાં, જામીઅતુલ્મલિકસઉદ)
રિયાઝ, સઉદીઅરબ
ઇસ્લામનાપયગંબરમુહમ્મદﷺતેમનાપરદરુદઅનેઅલ્લાહનીસલામતી. 2
ઇસ્લામનાપયગંબરમુહમ્મદﷺતેમનાપરદરુદઅનેઅલ્લાહનીસલામતી. 4
૧- તેમનુંનામ, ખાનદાન,અનેતેઓજ્યાંપેદાથયાઅનેજ્યાંતેમનીપરવરીશથઈ.. 4
૨- પવિત્રસ્ત્રીનાપવિત્રલગ્ન... 5
૩- વહીનીશરૂઆત.. 6
૪- આપﷺનીનુબૂવ્વત.. 12
૫ - નુબૂવ્વતનીનિશાનીઓતેનીજાણકારીઅનેતેનાપુરાવા... 14
૬- જેશરીઅતઆપﷺલઈનેઆવ્યા. 17
૭- તેનાવિશેતેનાવિરોધીતરફનામંતવ્ય, અનેતેમનીસાક્ષીઓ.... 20