ઇસ્લામના પયગંબર મુહમ્મદ ﷺ તેમના પર દરુદ અને અલ્લાહની સલામતી

લેખક :

પ્રકાશક:

સંક્ષિપ્ત વાત

"ઇસ્લામના પયગંબર મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ" નામનું પુસ્તક પયગંબર મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનું જીવન, તેમના વંશ અને ઉછેરથી લઇ તેમના પવિત્ર લગ્ન અને વહીની શરૂઆત, તેમના અંતિમ સંદેશાની શરૂઆત સુધી સંકલિત કરવામાં આવ્યું છે, એવી જ રીતે તેમાં તેમની પયગંબરીની નિશાનીઓ અને તેમની સત્યતાના પુરાવાઓ સ્પષ્ટ કરવામાં આવ્યા છે અને આ પુસ્તક તેમણે લાવેલ શરીઅતના નિયમો, માનવતાના અધિકારો અને તેમના ગૌરવને સ્પષ્ટ કરે છે, એવી જ રીતે તેમના દુશ્મનોના મંતવ્યો અને સાક્ષીઓને પણ રજૂ કરે છે, સાથે સાથે તેમના ઉચ્ચ અખ્લાક (શિષ્ટાચાર) નું પણ વર્ણન કરવામાં આવ્યું છે અને તેમને લોકો માટે એક આદર્શ બનાવવામાં આવ્યા, જે એક અલ્લાહના એકલા હોવાનું આમંત્રણ આપે છે.

Download
નોંધ મોકલો

શ્રેણીઓ: