105 - Al-Fil ()

|

(1) ૧) શું તમે જોયું નથી કે તમારા પાલનહારે હાથીવાળાઓ સાથે શું કર્યુ ?

(2) ૨) શું તેણે તેમની યુક્તિને નિષ્ફળ નહતી કરી ?

(3) ૩) અને તેમના ઉપર પક્ષીઓના ટોળે-ટોળા મોકલી દીધા.

(4) ૪) જે તેમના પર કાંકરીઓ જેવા પથ્થર ફેંકી રહ્યા હતા.

(5) ૫) બસ ! તેમને ખાધેલા ભુસા જેવા કરી નાખ્યા.