106 - Quraish ()

|

(1) ૧) કારણકે કુરૈશના લોકો આદી હતા.

(2) ૨) (એટલે કે) તેમને શિયાળા અને ઉનાળામાં (વેપાર કરવા માટે) સફરથી ટેવાઇ ગયા હતા.

(3) ૩) બસ ! તેમણે તે ઘરના માલિકની જ ઈબાદત કરવી જોઈએ.

(4) ૪) જેણે તેમને ભુખમરામાં ખવડાવ્યું, અને તેમને ભયથી બચાવી અમન અને શાંતિ આપી.