(1) ૧) અમે તમને કૌષર આપ્યું છે.
(2) ૨) બસ ! તમેં પોતાના પાલનહાર માટે નમાઝ પઢો અને કુરબાની કરો.
(3) ૩) ખરેખર તમારો શત્રુ જ વારસદાર વગરનો છે, અને બદનામ છે.