110 - An-Nasr ()

|

(1) ૧) જ્યારે અલ્લાહની મદદ અને વિજય આવી ગયો.

(2) ૨) અને તમે જોયું કે લોકોનાં જૂથના જૂથ અલ્લાહના દીનમાં દાખલ થઇ રહ્યા છે.

(3) ૩) તમે પોતાના પાલનહારની પ્રશંસા “તસ્બીહ” સાથે કરો, અને તેનાથી માફી માંગતા રહો, નિ:શંક તે ખૂબ જ માફ કરવાવાળો છે. કરવાવાળો છે.