112 - Al-Ikhlaas ()

|

(1) ૧) તમે કહી દો કે અલ્લાહ એક જ છે.

(2) ૨) અલ્લાહ બેનિયાઝ છે.

(3) ૩) ન તો તેની કોઈ સંતાન છે અને ન તો તે કોઈની સંતાન.

(4) ૪) અને તેના બરાબર કોઈ નથી.